<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th February 2025

ધ્રોલ નગરપાલિકાની મતગણતરી પૂર્ણ : કુલ ૭ વોર્ડ પૈકી વોર્ડ નં.૭ માં એક ઉમેદવારનું આકસ્મિક અવસાન થતા વોર્ડ નં.૭ ની ચૂંટણી કેન્સલ થઈ: વોર્ડ નં. ૧ થી ૬ ની કુલ ૨૪ બેઠકો પૈકી ૧૫ બેઠક પર ભાજપ , ૮ બેઠક પર કોંગ્રેસ અને ૧ બેઠક પર અપક્ષના ઉમેદવારનો વિજય

(2:04 PM IST)