<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th February 2025

ચાણસ્મા નગરપાલિકામા અપસેટ સર્જાયો: ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલા ઉમેદવાર બન્યા વિજયી : પરસોતમ પટેલ વોર્ડ નંબર 5 માંથી અપક્ષમાંથી વિજયી :ભાજપે મેન્ડેટ ન આપતા અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી : પાટણની ચાણસ્મા નગરપાલિકામા અપસેટ સર્જાયો છે. સસ્પેન્ડ કરવામાં આવેલા ચાણસ્મા શહેર ઉપપ્રમુખ અપક્ષમાંથી વિજયી બન્યા છે. ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલા ઉમેદવાર વિજયી બન્યા છે. પુરસોત્તમ પટેલે વોર્ડ નંબર 5 માંથી અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી હતી. ભાજપે મેન્ડેટ ન આપતા અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી.

(2:05 PM IST)