<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th February 2025

જામજોધપુર નગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય થયો: 7 વોર્ડની 28 બેઠક પૈકી 27 બેઠક પર ભાજપની જીત: 1 બેઠક પર આમ આદમી પાર્ટીની જીત થઇ છે. કોંગ્રેસના તમામ ઉમેદવારોની હાર થઇ છે

(7:17 PM IST)