<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th February 2025

સૌરાષ્ટ્રમાં હિટ એન્ડ રન: પ્રૌઢ સાપરા દંપતિનું મૃત્યુ : સૌરાષ્ટ્રમાં રાજકોટ નજીક ભાવનગર હાઈવે ઉપર આવેલ જસદણના ગોખલાણા નજીક માનસી ફાર્મ પાસે હિટ એન્ડ રન: પ્રૌઢ સાપરા દંપતિનું મૃત્યુ : ફાર્મહાઉસમાં ચોકીદારી કરતાં જસદણના જુગાભાઈ પોપટભાઈ સાપરા (ઉ.૫૮) અને તેમના પત્ની શામુબેન જુગાભાઈ સાપરા (ઉ.૫૫)ના મોતથી અરેરાટી. (ભાવેશ કુકડીયા અકિલા રાજકોટ)

(9:40 AM IST)