<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th February 2025

મેઘરજના માળકંપાના ખેતરમાં બે ખેડૂત પર ભમરાનું ઝુંડ ત્રાટક્યુ : ઠેર- ઠેર ડંખ મારતા બન્ને બેભાન થયા અરવલ્લીના મેઘરજના માળકંપા ગામે ખેતરમાં ભમરાનું ઝુંડ ત્રાટક્યું છે. ખેતરમાં કામ કરતા બે ખેડૂતોને ભમરાઓએ ઠેર ઠેર ડંખ માર્યાં હતા. બંને ખેડૂતોને ભમરા ડંખના ઝેરની અસર થતાં બેહોશ થઈ જવા પામ્યા હતા. ખેડૂતોને ઇસરી આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડાયા છે.

(7:02 PM IST)