News of Thursday, 20th February 2025
પ્રધાનમંત્રી મોદીએ અરુણાચલ પ્રદેશ અને મિઝોરમના લોકોને રાજ્ય દિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે કહ્યું કે દેશના બંને પૂર્વોત્તર રાજ્યો તેમની સમૃદ્ધ પરંપરાઓ અને પ્રકૃતિ સાથેના ઊંડા જોડાણ માટે જાણીતા છે.

(11:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
