<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st February 2025

યુપીના હાથરસની ભયાનક દુર્ઘટના અંગે સત્સંગના આયોજકો અને વહીવટીતંત્રને જવાબદાર ઠેરવવામાં આવ્યા: ભોલે બાબા નિર્દોષ:ઉત્તર પ્રદેશના હાથરસમાં ૨ જુલાઈ, ૨૦૨૪ના રોજ બનેલી ભયાનક નાસભાગની ઘટનામાં ૧૨૧ મોત થયા હતા. ન્યાયિક પંચે આપેલા રિપોર્ટમાં ભોલે બાબાને ક્લિનચીટ આપી છે જ્યારે આ ઘટના માટે સત્સંગના આયોજકો અને તંત્રને ગંભીર રીતે જવાબદાર ગણેલ છે

(11:10 AM IST)