News of Friday, 21st February 2025
હિમાચલ પ્રદેશના સોલાંગ વેલી અને આસપાસના પર્વતીય વિસ્તારોમાં ગઈકાલે ગુરુવારે આખો દિવસ બરફ પડ્યો હતો. સવાર સુધીમાં દોઢ ફુટ બરફ પડી જતા ચારે કોર સફેદ ચાદર છવાઈ ગઈ છે. હિમાચલમાં આ વર્ષે રેકોર્ડ બ્રેક બરફ વર્ષા થયેલ છે. યોગેશકુમાર જોશી સોલાંગ વેલી હિમાચલ અકિલા.

(1:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
