<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd February 2025

૪૩મી PSPB ઇન્ટર યુનિટ બેડમિન્ટન ટુર્નામેન્ટ ૧૯ થી ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૫ દરમિયાન દિલ્હીના ત્યાગરાજ સ્ટેડિયમ ખાતે યોજાશે જેમાં લક્ષ્ય સેન, અશ્વિની પોનપ્પા, એચએસ પ્રણોય જેવા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન સ્ટાર્સ ભાગ લેશે.

(12:22 AM IST)