<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd February 2025

આવતા અઠવાડિયે નવા સેબી ચીફનું નામ જાહેર થવાની શક્યતા: ૪ નામો શોર્ટલિસ્ટ: તુહિન કાંતા પાંડેનું નામ સૌથી આગળ : સેબીના નવા બોસ !! સરકાર આવતા અઠવાડિયે નવા સેબી ચીફનું નામ જાહેર કરે તેવી શક્યતા છે. આ પદ માટે અત્યાર સુધીમાં ૪ નામો શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે, વર્તમાન નાણા સચિવ તુહિન કાંતા પાંડે (૧૯૮૭, ઓડિશા કેડર, આઇએએસ)નું નામ ટોચના પદ માટે સૌથી આગળ દોડી રહેલા ઉમેદવાર છે. સત્તાવાર વિગતોની રાહ જોવાઈ રહી છે *ન્યૂઝફર્સ્ટ*

(9:42 AM IST)