<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd February 2025

નવો કોરોના વાયરસ, કોવિડ ૧૯ નું કારણ બનેલા વાયરસ જેવા જ ગેટવેનો ઉપયોગ કરીને માનવ શરીરન કોષોમાં પ્રવેશ કરે છે : ચાઇનીઝ ન્યૂઝ પેપર "ડેઇલી મેઇલ કહે છે કે, 'ચીનમાં રોગચાળો ફેલાવવાની ક્ષમતા ધરાવતો નવો કોરોના વાયરસ શોધાયો: ચીનમાં વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીના સંશોધકોએ જણાવ્યું હતું કે આ વાયરસ, કોવિડ ૧૯ નું કારણ બનેલા વાયરસ જેવા જ ગેટવેનો ઉપયોગ કરીને માનવ શરીરમાં કોષોમાં પ્રવેશ કરે છે *ન્યૂઝફર્સ્ટ*

(9:42 AM IST)