તા. ૯ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૨ મંગળવાર
News of Saturday, 22nd February 2025
તેલંગાણામાં નિર્માણાધીન ટનલમાં છતનો ભાગ ધરાશાયી થતા શ્રમિકો ફસાયા :તેલંગાણામાં મોટી દુર્ઘટના. નાગરકુર્નૂલ જિલ્લામાં શ્રીશૈલમ લેફ્ટ બેંક કેનાલની નિર્માણાધીન ટનલમાં છતનો ભાગ ધરાશાયી થતા ૬ થી ૮ શ્રમિકો ફસાયા શ્રમિકોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે.

(5:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
