<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd February 2025

જૂનાગઢના ભવનાથના મેળાને લઇને એકસ્ટ્રા બસો દોડાવાશે.વિવિધ શહેરોમાંથી 250 રેગ્યુલર ઉપરાંત 370 બસો દોડાવાશે.મુસાફરોના ધસારાને લઇ 300 બસો 4000થી વધુ ટ્રિપ કરશે.70 મીની બસોથી 1,000થી વધુ ટ્રિપો કરાશે.જૂનાગઢથી ભવનાથ તળેટી માટે 70 મીની બસો દોડાવાશે.

(9:54 PM IST)