<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd February 2025

પ્રધાનમંત્રી મોદી મન કી બાત કાર્યક્રમને સંબોધિત કરશે. આ કાર્યક્રમની આ ૧૧૯મી આવૃત્તિ હશે. પ્રધાનમંત્રી મધ્યપ્રદેશની બે દિવસની મુલાકાતે રહેશે. આ , તેઓ ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરશે અને એક હોસ્પિટલનો શિલાન્યાસ કરશે. પીએમ ભાજપના નેતાઓ સાથે પણ વાત કરશે

(12:23 AM IST)