<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd February 2025

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આતિશીએ મુખ્યમંત્રી રેખા ગુપ્તાને પત્ર લખ્યો:આતિશીએ AAP વિધાનસભા પક્ષ સાથે મુલાકાત માટે સમય માંગ્યો છે. તેમણે મહિલાઓને દર મહિને 2500 રૂપિયા આપવાની યોજના અંગે મુખ્યમંત્રીને મળવાની માંગ કરી

(12:24 AM IST)