<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd February 2025

બોલિવૂડ એક્ટર આમિર ખાને કહ્યું- લાલ સિંહ ચઢ્ઢા ના ચાલી તો ખુબ દુઃખી થયો હતો, આ ફિલ્મ અભિનેતાના અભિનય પર નિર્ભર હતી. જ્યારે તમે નિષ્ફળ થાવ છો, ત્યારે તમે તેમની પાસેથી સૌથી વધુ શીખો છો. જો મારી ફિલ્મ ન ચાલે તો હું ડિપ્રેશનમાં જઉં છું અને બે-ત્રણ અઠવાડિયા સુધી રડવું છું."

(1:17 AM IST)