News of Sunday, 23rd February 2025
આણંદના ધર્મજમાં કમળાનો રોગચાળો પ્રસરતો જાય છે: વધુ ૨૦ દર્દીઓ મળી આવ્યા : આણંદના ધર્મજમાં કમળાના વધુ ૨૦ દર્દીઓ મળવા સાથે અસરગ્રસ્તોની સંખ્યા ૭૨ ઉ પર પહોંચી છે, આરોગ્ય ખાતાની ૧૮ ટીમો કામે લાગી છે, પાણીની લાઈનમાં ૨૩ લીકેજ મળ્યા છે તેમાંથી ૧૩ લીકેજ રીપેર કરી નખાયા.

(11:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
