<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd February 2025

ધ્રાંગધ્રા બાયપાસ પાસે ટેન્કરમાંથી રસ્તા ઉપર ઓઇલ ઢોળાતા ૩૦ વાહનો સ્લીપ થયા : સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા બાયપાસ પાસે અકસ્માત સર્જાયો છે, ટેન્કરમાંથી રસ્તા ઉપર ઓઇલ ઢોળાતા ૩૦ વાહનો સ્લીપ થયા હતા. કેટલાકને ઇજાઓ. રસ્તા પર રેતી નાખવામાં આવી.

(11:01 PM IST)