<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th February 2025

લગ્નમાંથી પાછી રહેલ પાંચ કિશોરીઓના અપહરણ: દોરડે બાંધી ત્રણ ઉપર સામૂહિક બળાત્કાર ઝારખંડના ખૂંટી જિલ્લામાં એક શરમજનક ઘટના બની હતી. ખૂંટીથી લગ્ન સમારોહમાંથી પરત ફરી રહેલી ૫ કિશોરી ડઝનેક યુવાનોએ અપહરણ કરી, ૩ ઉપર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે આ યુવકોની અટકાયત કરીને તેમની પૂછપરછ કરી રહી છે. આ નરાધમોએ બાળકીઓને જંગલમાં લઈ જઈ રહ્યા હતા, ત્યારે એક બાળકીએ એક યુવકના હાથ બચકું ભરીને ભાગી ગઈ હતી. અને ગામલોકોને જાણ કરી. ગ્રામજનો ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે બધા નાસી છૂટેલ.

(12:50 PM IST)