<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th February 2025

મહાકુંભમાં પવિત્ર સ્નાન કરી વતન જઈ રહેલ યાત્રાળુઓની મોટરને ગંભીર અકસ્માત: છ યાત્રાળુઓના મૃત્યુ પ્રયાગરાજ મહાકુંભથી જબલપુર જતી વખતે યાત્રાળુઓની મોટર ઝાડ સાથે ભટકાયા બાદ ડિવાઈડર કૂદી રોંગ સાઈડ પર ફેકાતા, બીજી તરફથી આવતી બસમાં ઘૂસી ગઇ હતી. જેના પગલે છ યાત્રાળુના મોત થયા છે.

(11:34 AM IST)