<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th February 2025

બિનસત્તાવાર સુત્રોમાંથી જાણવા મળતા મુજબ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 28 ફેબ્રુઆરી અથવા ત્રીજી માર્ચના રોજ જામનગર સ્થિત રિલાયન્સ ના બાયોગેસ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવા માટે આવી રહ્યા છે.

(10:17 PM IST)