<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th February 2025

અત્‍યારથી હાઇવે સુમસામઃ આટકોટઃ ઉનાળાની શરૂઆત થતાંજ હાઇવે પર વાહનોની અરવ-જવર ધીમી પડી છે. હજુ તો ૩૭ ડીગ્રી તાપમાન શરૂઆત થયું છે ત્‍યારે આટકોટ જસદણ હાઇવે પર સુમસામ થયો છે. બપોરનાં સમયે લોકો હવે નિકળવાનું ઓછું કરેલ છે. (તસ્‍વીરઃ કરશન બામટા, આટકોટ)

(12:10 PM IST)