<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th February 2025

સુરતઃ બેગમપુરાના હાથી ફળિયાના મકાનમાં આગ લાગી:આસપાસના વિસ્તારમાં નાસ ભાગ મચી:ફાયરની 8 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી:ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં

(12:26 PM IST)