<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th February 2025

પાટણઃ ડિંડરોળ ગામમાં યુવક પર ઝેરી મધમાખીઓએ હુમલો કર્યો:યુવકના મોઢા પર 100થી વધુ મધમાખીઓએ ડંખ માર્યા:પરિવારજનોએ 108ને કોલ કરી મદદ માગી.108ની ટીમે PPE કીટ પહેરી યુવકનો બચાવ કર્યો. સેનિટાઈઝર અને શેમ્પૂનો ઉપયોગ કરી મધમાખીને દૂર કરી. યુવકને સારવાર અર્થે સિદ્ધપુર સિવિલ હોસ્પિટલ ખસેડાયો

(12:27 PM IST)