<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th February 2025

બપોર બાદની લેન્‍ડ ગ્રેબીંગ કમિટીની બેઠક રદ્દઃ ૪ વાગ્‍યે રેવન્‍યુ પ્રશ્‍નો અંગે ગાંધીનગરથી વીસીઃ પ્રવાસન કમિટીની બેઠક : બપોરે ૪ વાગ્‍યાથી રાજકોટ કલેકટર પ્રભવ જોષીના અધ્‍યક્ષપદે મળનાર લેન્‍ડગ્રેબીંગ કમિટીની બેઠક રદ્દ કરી નખાઇ છેઃ જેમાં ૯પ કેસો મૂકાનાર હતા અને ર૦ આસામીઓને રૂબરૂ બોલાવાયા હતાઃ હવે બપોરે ૪ વાગ્‍યાથી ACS મહેસૂલની રાજયભરના કલેકટરો સાથે રેવન્‍યુ પ્રશ્‍નો અંગે વીસી યોજાઇ છેઃ ત્‍યારબાદ કલેકટરના અધ્‍યક્ષપદે પ્રવાસન કમિટીની બેઠક મળશે.

(2:37 PM IST)