<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th February 2025

ભરૂચમાં સમની ગામ પાસે હિટ એન્ડ રનમાં એકનું મોત: અજાણ્યો વાહનચાલક બાઈટને ટક્કર મારી ફરાર : શિવરાત્રીના મેળામાં જતા બાઈકસવારનું મોત: દેરોલ ગામના બાઈકસવારનું હિટ એન્ડ રનમાં મોત: સમગ્ર ઘટનામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી.

(10:41 PM IST)