<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th February 2025

આણંદ અને નડિયાદમાં મોટા પાયે આવકવેરા ખાતુ તૂટી પડ્યું : આણંદ અને નડિયાદ પંથકમાં ૧૮ સ્થળોએ આવકવેરા વિભાગના ૭૦થી વધુ અધીકારીઓની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ, આજ સવારથી કાર્યવાહી ચાલુ.. વિગતો મેળવાય રહી છે

(10:35 AM IST)