<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd March 2025

હર્ષદમાં ભીડભંજન મહાદેવ મંદિરમાં ફરી સ્થાપિત કરાયુ શિવલિંગ: પોલીસ અધિકારીઓએ શિવલિંગને પરત કર્યું: શિવલિંગ પરત કરતા શિવ ભક્તોમાં ખુશીનો માહોલ: શિવરાત્રીના આગલા દિવસે મંદિરમાંથી ચોરાયું હતું શિવલિંગ: મંદિરમાંથી શિવલિંગ ચોરાઈ જતાં ભક્તોમાં ફેલાયો હતો રોષ: પોલીસે હિંમતનગરથી 8 લોકોને ઝડપી શિવલિંગ ચોરીનો ભેદ ઉકેલ્યો હતો

(12:39 AM IST)