<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd March 2025

ડોનાલ્ડ ટ્રમ્પના માર-એ-લાગો રિસોર્ટ પર ત્રણ સિવિલ વિમાનોએ એરસ્પેસનું ઉલ્લંઘન કર્યું :ફ્લોરિડામાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના માર-એ-લાગો રિસોર્ટ પર ત્રણ સિવિલ વિમાનોએ એરસ્પેસનું ઉલ્લંઘન કર્યું હતું. જેની માહિતી મળતાં જ નોર્થ અમેરિકન એરોસ્પેસ ડિફેન્સ કમાન્ડએ વીજળીક ઝડપે એફ–૧૬ ફાઈટર જેટ મોકલ્યા. જેમણે આ ત્રણે વિમાનોને હાઈ સિક્યોરિટીવાળા વિસ્તારોમાંથી તગેડી મૂક્યા હતા.

(10:53 AM IST)