<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd March 2025

૧ ઓક્ટોબર, ૨૦૨૩ પછી જન્મેલા તમામ નાગરિકોએ પાસપોર્ટ માટે બર્થ સર્ટિફિકેટ જોડવું ફરજિયાત:૧ ઓક્ટોબર, ૨૦૨૩ પછી જન્મેલા તમામ નાગરિકોએ પાસપોર્ટ માટે અરજી કરતી વખતે જન્મ તારીખના પુરાવા તરીકે પોતાનું જન્મ પ્રમાણપત્ર – બર્થ સર્ટિફિકેટ ફરજિયાત રીતે જોડવું પડશે.

(10:51 PM IST)