<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd March 2025

અંબાલાલ પટેલે કહ્યું છે કે ઉનાળો જબરજસ્ત આકરો રહેશે: ૭ માર્ચથી જ ગરમી ભુક્કા બોલાવશે: જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું છે કે ઉનાળો જબરજસ્ત આકરો રહેશે. ૭ માર્ચથી જ ગરમી ભુક્કા બોલાવશે. સૌરાષ્ટ્રમાં રાજકોટ અમરેલી સુરેન્દ્રનગર સહિતના શહેરોમાં ૩૯ થી ૪૦ ડિગ્રી, મધ્ય ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર વડોદરા સહિતના શહેરોમાં ૪૧ ડિગ્રી સુધી અને દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ નવસારી સહિતના શહેરોમાં ૪૨ ડિગ્રી સુધી પારો પહોંચી જશે. ૬ માર્ચ સુધી વાદળછાયુ વાતાવરણ. ઉત્તર સૌરાષ્ટ્ર, કચ્છ અને જામનગરના કેટલાક ભાગોમાં વાદળાની શક્યતા.

(11:16 PM IST)