<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd March 2025

કચરાગાડીએ સ્પીડ બ્રેકર ઠેકાડતા, કચરા ગાડીમાં પાછળ ડબ્બા ઉપર બેઠેલી મહિલા નીચે પટકાઈ, કરુણ મૃત્યુ: સાણંદ નગરપાલિકાની એક કચરાગાડીએ સ્પીડ બ્રેકર ઠેકાડતા, કચરા ગાડીમાં પાછળ ડબ્બા ઉપર બેઠેલી મહિલા નીચે પટકાઈ હતી અને ગંભીર ઇજાઓ સાથે હોસ્પિટલ ખસેડતા તેને મૃત્યુ પામેલ જાહેર કરવામાં આવી છે.

(11:17 PM IST)