<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd March 2025

આ મહિનામાં ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ મળી જશે: ભાજપને માર્ચમાં એટલે કે આ મહિનામાં જ નવા રાષ્ટ્રીય અધ્યક્ષ મળવાની શક્યતા. ભાજપના હાલના રાષ્ટ્રીય અધ્યક્ષ નડાજીની અવધી લાંબા સમયથી પૂરી થઈ ગયેલ છે.

(10:51 PM IST)