<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th March 2025

પ્રધાનમંત્રી મોદી મંગળવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 3 પોસ્ટ-બજેટ વેબિનારમાં ભાગ લેશે. વેબિનારના વિષયોમાં MSME (માઈક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઈઝ) અને વ્યવસાય કરવામાં સરળતાનો સમાવેશ: વેબિનાર બપોરે લગભગ ૧૨:૩૦ વાગ્યે શરૂ થશે

(12:24 AM IST)