<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th March 2025

ટ્રમ્પના ચીન, મેક્સિકો, કેનેડા ઉપરના ટેરિફ અમલી બન્યા છે, જે ૧૯૯૩ પછીનો સૌથી મોટો યુએસ ટેક્સ વધારો બન્યો: ન્યૂઝફર્સ્ટ : ટ્રમ્પના ચીન, મેક્સિકો, કેનેડા ઉપરના ટેરિફ અમલી બન્યા છે, જે ૧૯૯૩ પછીનો સૌથી મોટો યુએસ ટેક્સ વધારો બન્યો છે • ચીન ઉપરના ટેરિફ ફેરફારો સાથે, ટ્રમ્પના ટેરિફ અમેરિકનો પર વાર્ષિક ૧૩૦ બિલિયન ડોલરના કર વધારો (સરેરાશ ૧૦૦૦ ડૉલર પ્રતિ ઘર) છે જે આ વર્ષે અમેરિકનોની આવકમાં ૧.૨:! % ગતિશીલ ધોરણે –ડાયનેમિક બેઝીસ ઉપર ઘટાડો કરશે.

(9:45 AM IST)