<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th March 2025

ભાજપ હોળી પછી તરત જ નવા રાષ્ટ્રીય પક્ષ પ્રમુખનું નામ જાહેર કરશે: ન્યુઝ ફર્સ્ટ :લગભગ ફાઇનલ !! ભાજપ હોળી પછી અને ૨૧ માર્ચ પહેલા આગામી નવા રાષ્ટ્રીય પક્ષ પ્રમુખનું નામ જાહેર કરે તેવી શક્યતા હોવાનું જાણવા મળ્યું છે • વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે. *ન્યૂઝફર્સ્ટ*

(9:46 AM IST)