<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th March 2025

રોહતાંગ પાસ ઉપર ૧૦ ફૂટથી વધુ બરફ છવાયો: સોલાંગ વેલીમાં છ દિવસ પછી સૂર્યનારાયણના દર્શન થયા : હિમાચલ પ્રદેશના મનાલી પાસેનો પ્રવાસીઓનો માનીતો રોહતાંગ પાસ બરફથી ઢંકાઈ ગયો છે. મે મહિનામાં રોહતાંગ પાસ ખોલવામાં આવશે. ત્યાં ૧૦ ફૂટથી ઉપર બરફ છવાયો છે. દરમિયાન હિમાચલ પ્રદેશની સોલાંગ વેલીમાં આજે ૬ દિવસ બાદ સુર્ય નારાયણના દર્શન થયા છે. યોગેશકુમાર જોશી, સોલાંગ વેલી, હિમાચલ.. : જુઓ વિડિઓ

(10:39 AM IST)