<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th March 2025

વડાપ્રધાનના કાર્યક્રમ સંદર્ભે કાલથી ૧૦૦ બસ રાજકોટ એસટી ડીવીઝન સુરત મોકલશે : હાઇવે પરના અનેક રૂટો રદ આગામી ૭ મીએ સુરત ખાતે વડાપ્રધાન આવી રહયા છે. રાજય સરકારે મોદીજીની સભામાં લોકો લાવવા લઇ જવા માટે ૧ર૦૦ થી વધુ એસટી બસો બુક કરી છે : રાજકોટ એસટી ડીવીઝન પણ કાલથી ૧૦૦ એકસ્‍ટ્રા બસો ડ્રાઇવર સાથે સુરત મોકલશેઃ જેના પરીણામે રાજકોટથી અનેક શહેરો તરફ જતી હાઇવે પરની બસોના રૂટ રદ કરાયા

(4:07 PM IST)