News of Thursday, 6th March 2025
સૌરાષ્ટ્રમાં રાજકોટ મોરબી વચ્ચે આવેલ ટંકારા ખાતે રઘુવંશી યુવક મંડળ દ્વારા આયોજિત "હોલી કે રસિયા" કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટયા હતા અને કાર્યક્રમનો લાભ લીધો હતો.( વિડિયો : ભાવિન સેજપાલ- ટંકારા) : જુઓ વિડિઓ

(9:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
