News of Thursday, 6th March 2025
ખેતર રંગોળીથી સુશોભિત થયું : ખેતર શિયાળામાં અલગ અલગ રંગોમાં રંગાયું ત્યારે ખેતરમાં અનોખો નજારો જોવા મળ્યો છે. લોકો ઘરે ઘરે રંગોળી બનાવે છે. ત્યારે ખેડુતો દ્વારા તેમના ખેતરમાં ચણાની ગાંસડીના રંગોથી ખેતરો સુશોભિત કરવામાં આવ્યાં છે.(તસ્વીરઃ કરશન બામટા, આટકોટ)

(11:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
