તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૧ બુધવાર
News of Thursday, 6th March 2025
અમેરિકા ભણવા ગયેલા વધુ એક ભારતીય વિદ્યાર્થીની ગોળી મારી ક્રૂર હત્યા : તેલંગાણાના રંગા રેડ્ડી જિલ્લામાંથી અમેરિકા ભણવા ગયેલા એક વિદ્યાર્થી ૨૬ વર્ષના જી પ્રવીણની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. પ્રવીણ વિસ્કોન્સિનના મિલ્વોકીમાં એમ.એસ.નો અભ્યાસ કરી રહ્યો હતો અને તે એક સ્ટોરમાં પાર્ટ ટાઈમ નોકરી કરતો હતો. તેના પિતા રાઘવુલુએ કહેલ કે લૂંટફાટની ઘટના વખતે લૂંટારૂઓએ ગોળી મારી દીધી. જેના કારણે મારા દીકરાનું મોત નીપજ્યું.

(11:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
