News of Thursday, 6th March 2025
અમદાવાદમાં કૉમ્યુનિટી અર્બન ફોરેસ્ટનું આજે કરાશે લોકાર્પણ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા જેડ બ્લ્યુ દ્વારા પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપના ધોરણે દક્ષિણ પશ્ચિમ ઝોનના પ્રહલાદનગર ખાતે નવનિર્મિત ગુજરાતનાં પહેલાં કૉમ્યુનિટી અર્બન ફોરેસ્ટનું લોકાર્પણ પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ વિભાગના મંત્રી મુળુભાઈ બેરા દ્વારા કરવામાં આવશે.

(12:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
