<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th March 2025

પૂ. જલારામબાપાના ચરણોમાં જ્ઞાનપ્રકાશ સ્‍વામી દંડવત કરે સુલતાનપુર લોહાણા સમાજના યુવા અગ્રણી ધર્મેશ સોમછત્રાનો આક્રોશ : પૂ. જલારામબાપા વિશે અયોગ્‍ય ટિપ્‍પણી કરનાર સ્‍વામીનારાયણ સંપ્રદાયના જ્ઞાનપ્રકાશ સ્‍વામી સામે ભારે રોષ છવાયો છે. ત્‍યારે ગોંડલ તાલુકાના સુલતાનપુરના લોહાણા સમાજના યુવા અગ્રણી ધર્મેશભાઇ સોમછત્રાએ આક્રોશ વ્‍યકત કરતા જણાવ્‍યું છે કે પૂ. જલારામબાપાના ચરણોમાં જ્ઞાનપ્રકાશ સ્‍વામી દંડવત કરે અને માફી માંગે.

(3:49 PM IST)