<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th March 2025

લીક થયેલ યાદીમાં ૬ જીલ્લા મહાનગરોના પ્રમુખોની યાદી નહિ રાજકોટ તા., ૬: આજે સોશ્‍યલ મીડીયામાં ફરી રહેલ યાદી મુજબ રાજયના ૬ જીલ્લા મહાનગરો સિવાયના અધ્‍યક્ષોના નામ જાહેર થઇ ચુકયા છે. જયારે વડોદરા જીલ્લો, ખેડા, ગાંધીનગર મહાનગર, કર્ણાવતી, પોરબંદર તથા પંચમહાલ જીલ્લાના પ્રમુખોના નામ યાદીમાં સામેલ નથી.

(4:54 PM IST)