<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th March 2025

રામાયણના કાર્યક્રમમાં નક્‍વીએ ‘આરતી' ઉતારી... : રમઝાનનો પવિત્ર મહિનો ચાલી રહ્યો છે. મુસ્‍લિમ બિરાદરો રોઝા રાખીને તેની ઉજવણી કરી રહ્યા છે. આવા સમયે યુપીના રામપુરમાં પૂર્વ મંત્રી અને ભાજપ નેતા મુખ્‍તાર અબ્‍બાસ નકવી અહીં ચાલી રહેલા જય શ્રી રામ રામાયણના કાર્યક્રમમાં પહોંચ્‍યા હતા અને ‘આરતી' ઉતારીને કોમી એકતાનો પરિચય આપ્‍યો હતો.

(10:00 AM IST)