News of Monday, 10th March 2025
ભારતીય ટીમના વિજય બાદ ઇન્દોર નજીક મહુ ખાતે તોફાનો ફાટી નીકળ્યા: દુકાનો, વાહનોને આગ ચાંપી: લોકો ઉપર પથ્થરમારો, પેટ્રોલ બોમ્બ ફેકાયા : એમપીના ઇન્દોર નજીક મહુ ખાતે ભારતીય ક્રિકેટ ટીમના વિજયની ઉજવણી કરી રહેલા લોકો ઉપર પથ્થર મારો થતા ભારે હિંસા સર્જાયેલ છે, પોલીસની હાજરીમાં પણ પથ્થર મારો ચાલુ રહેલ, લોકોએ દુકાનો અને વાહનોને આગ ચાપી, તોફાનીઓએ પેટ્રોલ બોમ્બ ફેક્યા, પોલીસે લાઠી ચાર્જ અને ટીયર ગેસ છોડ્યો

(10:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
