News of Monday, 10th March 2025
છત્તીસગઢ: પૂર્વ સીએમ ભૂપેશ બઘેલના ઘરે EDના દરોડા, વધુ 14 સ્થળોએ દરોડા : રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભૂપેશ બઘેલના ઘરે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દરોડા પાડ્યા છે. ED સવારથી ભિલાઈ સ્થિત તેમના નિવાસસ્થાને દરોડા પાડી રહી છે. કેન્દ્રીય એજન્સીએ ભૂપેશ બઘેલના ઘર સહિત 14 અન્ય સ્થળોએ દરોડા પાડ્યા છે.

(10:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
