તા. ૪ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૫ ગુરૂવાર
News of Monday, 10th March 2025
કેન્દ્ર સરકારે નિયમોમાં સુધારો કર્યો છે. ખાનગી કંપનીઓ હવે 'આધાર' પ્રમાણીકરણનો ઉપયોગ કરી શકે છે. આધાર નિયમો, હવેથી ખાનગી સંસ્થાઓને, જેમ કે ઈ-કોમર્સ સાઇટ્સ, હોટલ, હોસ્પિટલોને પ્રમાણીકરણ માટે 'આધાર' નો ઉપયોગ કરવાની મંજૂરી આપશે. (ન્યૂઝફર્સ્ટ)

(5:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
