<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th March 2025

આજ સાંજે 7 વાગ્યા આસપાસ થી X ના યુઝર્સને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે યુઝર્સ ને X પર લોગીન કરવામાં તેમજ પોસ્ટ કરવામાં સમસ્યા થાય છે આજે બપોરે 2 થી 3:30 દરમિયાન પણ X ના યુઝર્સને આવી જ રીતે મુશ્કેલી પડી રહી હતી

(8:02 PM IST)