<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th March 2025

રાજકોટમાં ગરમીનો કહેર યથાવત : 41.2 ડીગ્રી રાજકોટ સહિત રાજ્યના અનેક શહેરોમાં સૂર્યદેવનો પ્રકોપ વરસી રહ્યો છે. આજે પણ સાંજ સુધીમાં ગરમીનો પારો 42 ડિગ્રીને વટાવી જશે તેવી પૂરી સંભાવના છે

(4:22 PM IST)